ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના ખાતા છીનવી લેવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લઈને તેને હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે.