¡Sorpréndeme!

રાજ્યના 140 તાલુકામાં વરસાદ । 22 ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી

2022-08-20 207 Dailymotion

રાજ્યભરમાં મેઘરાજાની બેટીંગ હજુ યથાવત્ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ઘણા સ્થળોએ મન મુકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુાકમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં દોઢ વરસાદ ખાબક્યો છે. તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તો 22 ઓગસ્ટ બાદ રાજ્યમાં પરી વરસાદની શક્યતાની આગાહી કરાઈ છે. તો જોઈએ સુપર ફાસ્ટ ન્યુઝમાં રાજ્ય અને દેશના વિવિધ સમાચારો...