ભારતમાં ડિજિટલ પેમેન્ટને આગળ વધારવામાં સૌથી મોટો હિસ્સો UPI નો છે. જેનાથી એક ક્લિકથી પેમેન્ટ તો થાય જ છે સાથે જ UPI Transaction Free પણ છે. પણ હવે Reserve Bank , IMPSની જેમ જ UPI Transaction પર પણ ચાર્જિસ વસુલવાના રસ્તા શોધી રહી છે