શહેરના ગોરવા નંદનવન કોમ્પ્લેક્સ પાસેથી શુક્રવારે રાત્રે activa લઈને પસાર થતાં યુવાન ગાય સાથે ભટકાતા એને ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તનું પાયાજી હોસ્પિટલ ખાતે શુક્રવારે મોડી રાત્રે મોત નિપજ્યું હતું હતું