¡Sorpréndeme!

મુંબઈમાં 26/11 જેવા હુમલાની દહેશત

2022-08-20 218 Dailymotion

મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલને શનિવારે 26/11 જેવા હુમલાની ધમકી મળી છે. આ ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક કંટ્રોલ વિભાગના વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હતો.