સુરતમાં ફક્ત 300 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા
2022-08-20 917 Dailymotion
સુરતના અમરોલી વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. ફક્ત 300 રૂપિયાની લેતીદેતી માટે એક મિત્રે બીજા મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.