¡Sorpréndeme!

શ્રીકૃષ્ણના જન્મ બાદ થશે પારણા: અમદાવાદના ભાડજ મંદિરમાં ભવ્ય આયોજન

2022-08-20 115 Dailymotion

ગઈકાલે કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ આજરોજ ભગવાનના જન્મ બાદ પારણા કરાવવામાં આવતા હોય છે. અમદાવાદના ભાડજ કૃષ્ણ મંદિરમાં ભગવાનના પારણાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યે કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી બાદ આજે સવારે ઠાકોરજીના પારણા અને મહાઅભિષેક કરવામાં આવશે.