હાલ સાતમ આઠમના તહેવારો નિમિત્તે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં લોકમેળાનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે ગઈ કાલે રાત્રે લોકમેળામાં એક યુવક રાઇડમાં મજા માણતી વખતે નીચે પટકાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.