¡Sorpréndeme!

મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડીનો ઉત્સવ ઉજવાયો

2022-08-19 166 Dailymotion

મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડીનો ઉત્સવ ઉજવાયો હતો. તેને સાહસિક રમતની ઓળખ આપવામાં આવી છે. અઘટિત ઘટનામાં વળતર પણ મળશે. દિલ્હીના તુર્કમાન ગેટ પાસેથી દિલ્હી સ્પેશલ સેલે હવાલા રેકેટમાં એક આરોપી – મોહમદ યાસીનની ધરપકડ કરી છે. આરોપી પર આતંકીઓને પૈસા મોકલવાનો આરોપ છે. મુંબઈના બોરીવલીમાં એક જર્જરિત ઈમારત ધરાશાઈ થઈ હતી. કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. ઈમારતને પહેલાથી જ ખાલી કરાવી લેવાઈ હતી.