¡Sorpréndeme!

અમદાવાદના ભાડજ મંદિરમાં ભગવાન કૃષ્ણને 151 જેટલા પકવાન ધરાયા

2022-08-19 447 Dailymotion

અમદાવાદના પ્રસિદ્ધ ભાદાજ કૃષ્ણ મંદિરમાં આજરોજ જન્માષ્ટમીને લઈને ઉત્સવનો માહોલ જામ્યો હતો. આજરોજ ભાદાજ મંદિરમાં ભગવાન કૃષ્ણને 151 પકવાન ધરવામાં આવ્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમડતા સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો.