¡Sorpréndeme!

સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાનની ધરપકડ

2022-08-19 69 Dailymotion

ગત રોજ સુરતમાં થયેલા વકીલ મેહુલ બોઘરા ઉપર TRB જવાન દ્વારા હુમલા બાબતે આજરોજ સુરત JCP દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં જોઈન્ટ કમિશ્નર દ્વારા કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.