રાજ્યભરમાં જન્માષ્ટમી ઉજવણી જોવા મળી રહી છે. ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરોમાં ભીડ મટી છે. તો બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છો, જેના કારણે નજીકના ગામોને એલર્ટ કરાયા છે.