દેશભરમાં કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મથુરા, બેંગલુરૂના મંદિરોમાં પણ કૃષ્ણ ભક્તોનીભારે ભીડ જોવા મળી. અહીં પણ ભગાવનને વિવિલ અલંકારોથી સજાવવામાં આવ્યા છે.