¡Sorpréndeme!

જન્માષ્ટમી પર્વે હર્ષોલ્લાસ । દ્વારકા, શામળાજી ડાકોરમાં ભક્તોની ભીડ ઉમટી

2022-08-19 1 Dailymotion

આજે દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના મંદિરોમાં પર્વને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દ્વારકા, શામળાજી ડાકોરમાં આવેલા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. તો જોઈએ જન્માષ્ટમી પર્વે ખાસ અહેવાલ...