આ પર્વને મનાવવા માટે દેશ અને દુનિયા ધામધુમથી તૈયારી થતી હોય છે ત્યારે ભક્તિ સંદેશની આજની આ યાત્રા આપણે સમર્પિત કરીશું. શ્રીકૃષ્ણના ચરણોમાં અને સૌપ્રથમ કૃષ્ણ જન્મોત્સવની જાણીશું શાસ્ત્રોક્ત કથા.