¡Sorpréndeme!

સુરતમાં પોલીસને કાયદાનું ભાન કરાવનાર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો

2022-08-18 149 Dailymotion

સરથાણા-લસકાણા રોડ પર બીઆરટીએસ પાસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો.ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે છેલ્લા ઘણા સમયથી ઝુંબેશ ચલાવતા એડવોકેટ બોઘરા ગુરુવારે સવારે 11:00 વાગે પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણા ખુલ્લા પાડવા સ્થળ પર પહોંચ્યા હતા.ફેસબુક લાઈવ કરતા ઉઘરાણા કરતા તત્વોએ બેફામ બની બોઘરા પર હુમલો કર્યો હતો.
ઓટો રિક્ષા ચાલક પોલીસ સાથે ઉભો હતો