¡Sorpréndeme!

બનાસકાંઠામાં ઉલ્કા પડ્યાનો વીડિયો વાયરલ થયો

2022-08-18 2,067 Dailymotion

બનાસકાંઠામાં ઉલ્કા પડ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડ પર ઉલ્કા પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં દિયોદરના રાંટીલા ગામની ઘટના છે. જેમાં
ઝાડની ડાળી સાથે કથિત ઉલ્કા ટકરાતા ઉલ્કાના ટુકડા થયા હતા. તેમજ ઘટનાને પગલે કોઈ જાનહાની થઇ નથી.