બનાસકાંઠાના કાંકરેજમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં કાંકરેજના ખોડા ગામે વરસાદી પાણી ભરાયા છે. તેમાં પાણીમાં ટ્રેક્ટર ચલાવતો વીડિયો વાયરલ થયો છે.