¡Sorpréndeme!

બનાસકાંઠામાં ભેખડ ધસી । આબુરોડ હાઈવે બંધ । ટ્રક ફસાઈ

2022-08-17 45 Dailymotion

ભારે વરસાદે ગુજરાતમાં રોડ, રસ્તા અને પ્રજાની હાલત કફોડી કરી દીધી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદે તારાજી સર્જી છે, ત્યારે બનાસકાંઠામાં ત્રિશુળીયા ઘાટ પર ભેખડ ધસવાની ઘટના સામે આવી છો તો પાલનપુર આબુ હાીવે પર ટ્રક ફસાઈ હોવાની ઘટના બની છે. તો જોઈએ રાજ્ય અને દેશના વિવિદ સમાચારો...