સણીયા હેમાદ ગામમાં ભરાયેલા ત્રણથી ચાર ફૂટ પાણીમાં મંગળવારે મોડી રાત્રે એક લકઝરી બસ ફસાઈ હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે 16 જેટલા પ્રવાસીઓને રેસ્કયૂ કરી બહાર કાઢ્યાં હતાં.