¡Sorpréndeme!

ગુજરાતની બે ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હોવાનો ખુલાસો: 6 આરોપીની ધરપકડ

2022-08-17 1 Dailymotion

ગઈકાલે મંગળવારે વડોદરા જિલ્લાના સાવલીના ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં રાજ્યની ATSની ટીમે રેડ કરીને મોકસી ગામની સીમમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. આ દરોડામાં નેક્ટર કંપનીમાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાનો અંદાજ છે.