જુનાગઢ શહેરમાં સતત અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. પાછલા ચાર કલાકમાં જુનાગઢ શહેરી વિસ્તારમાં એકધારો પાંચ ઇંચ વરસાદ ખાબાકી જતા શહેરના રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.