અમુલ દૂધ લીટરના ભાવમાં બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડી રહ્યું છે. અરવલ્લી જીલ્લામાં પણ વરસાદ પણ અનેક જગ્યા પર પાણી ભરાવવાની ઘટના બની છે.