¡Sorpréndeme!

રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદ, બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી

2022-08-16 317 Dailymotion

રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યું છે. મેઘરાજા ગુજરાતના કેટલાક શહેરો અને જિલ્લાઓમાં બગડાટી બોલાવી દીધી છે. આજે પણ ઘણી જગ્યાએ મેઘરાજાનું મુશળધાર રૂપ જોવા મળ્યું હતું, ત્યારે હવામાન વિભાગે હજુ પણ રાજ્ય પાણીથી તરબોડ થઈ જાય તેવી આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની તો ત્યાર બાદના બે દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો ‘સંદેશ ન્યૂઝ ખબર ગુજરાત’માં રાજ્યભરના વિવિધ સમાચારો...