¡Sorpréndeme!

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અનેક ગામડા બેટમાં ફેરવાયા

2022-08-16 239 Dailymotion

બનાસકાંઠા જિલ્લામાં મધ્ય રાત્રીથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં દિયોદર પંથકમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થતિ ઉભી થઇ છે. દિયોદર તાલુકાનું સોની ગામ બેટમાં ફેરવાયું હતું. સતત ધોધમાર વરસાદને લઈ વરસાદી પાણી ગામમાં ફરી વળ્યાં છે. જેમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પણ પાણી ફરી વળતા ભારે સ્થાનિક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચેકડેમ ઓવરફલો થવાથી ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.