¡Sorpréndeme!

જસદણના વિરનગરમાં તસ્કરો સ્મશાનના ખાટલામાંથી લોખંડ ચોરી ગયા

2022-08-16 166 Dailymotion

તસ્કરો અવનવી તરકીબો અજમાવીને ચોરીને અંજામ આપતા હોય છે પરંતુ જસદણમાં નવાઈ પમાડે તેવી ચોરીની ઘટના સામે આવી છે. જસદણના વિરનગર ગામે તસ્કરો સ્મશાનમાં રહેલા ખાટલામાંથી લોખંડની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.