ત્રણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી
2022-08-16 232 Dailymotion
સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયુ છે. જેમાં ઉધના ત્રણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ પાણી જવાનો યોગ્ય નિકાલ નહી થતા લોકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ ફેલાયો છે.