¡Sorpréndeme!

એ 75 વર્ષ..આઝાદીના આટલા વર્ષો બાદ ભારત કેટલું બદલાયું?

2022-08-15 1 Dailymotion

એક સમય હતો, જ્યારે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું હતુ, પરંતુ અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું. જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા, ત્યારે આપણો દેશ સોને કી ચીડિયા રહ્યો જ નહતો. ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ 75 વર્ષમાં ભારત ક્યાં હતુ અને ક્યાં પહોંચી ગયુ? ભારતના આ 75 વર્ષનો સંઘર્ષ અને સિદ્ધિ માણીએ...