¡Sorpréndeme!

જુનાગઢમાં ડેમ પર સિંહના આંટાફેરા શરૂ

2022-08-15 950 Dailymotion

જુનાગઢના મેંદરડાના માલણકા ગામ નજીક ડેમ પર સિંહના આંટાફેરા શરૂ થયા છે. જેમાં માલણકા મધુવંતી ડેમ સિંચાઇ યોજનાના રસ્તા પરથી સિંહો નીકળ્યા છે. તેમાં પાંચ જેટલા સિંહ

આટા ફેરા કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડેમ પર રોશની શણગાર બાદ મોડી રાત્રે સિંહ દેખાયા હતા. તેમાં પાંચ જેટલા સિંહ દેખાઈ આવતા હોય તેવો નજારો સામે આવ્યો છે.