¡Sorpréndeme!

સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો

2022-08-15 561 Dailymotion

સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં મોસાલીથી કોસાડી જતા માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ કોઝવે પર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા

છે. તથા લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તેમજ રાત્રીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.