¡Sorpréndeme!

દેશની પશ્ચિમી સરહદ પર સંદેશ ન્યૂઝ, વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સીમાડા સાચવતા જવાન

2022-08-14 301 Dailymotion

દેશની પશ્ચિમી સરહદ, જ્યાં એક તરફ રણ પ્રદેશ, તો બીજી તરફ સમુદ્ર છે. અહીં ડગલેને પગલે અનેક મોટા પડકારો છે, તો ઘૂસણખોરો તેમજ નશાના સોદાગરો પર ડોળો માંડીને બેઠા છે. સૌથી ભયાનક ભૂગોળીય સ્થિતિ ધરાવતી કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ હોય તો ગુજરાતના કચ્છમાં આવી છે. જ્યાં પરિસ્થિતિ પળવારમાં બદલાઈ જતી હોય છે.