¡Sorpréndeme!

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીનું વિશેષ સંબોધન

2022-08-14 27 Dailymotion

આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ ભારતભરમાં સ્વતંત્ર પર્વ ઉજવાશે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ સંબોધન કર્યું હતું. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ખબર ગુજરાત’માં મુખ્યમંત્રીનું સંબોધન..