¡Sorpréndeme!

ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું

2022-08-14 1,457 Dailymotion

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. તેમજ
ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું છે.