¡Sorpréndeme!

CMના કાફલામાં ઢોરની એન્ટ્રી થતા દોડભાગ થઇ

2022-08-14 1,417 Dailymotion

પોરબંદરમાં CMના કાફલામાં ઢોર ઘૂસ્યા હતા. જેમાં રેલી પૂર્ણ થયા બાદ CMના કાફલામાં ઢોરની એન્ટ્રી થઇ હતી. તેથી ઢોરના કારણે દોડધામ મચી હતી. કોન્વેમાં ઢોર અથડાયો નહીં

હોવાથી અકસ્માત ટળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામા આખલા ઘુસી આવ્યાની ઘટના સામે આવી છે. જેમાં પોરબંદરમાં રેલી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાફલામાં

આખલાઓની એન્ટ્રી થઇ હતી. આખલાના કારણે દોડધામ મચી હતી તેમજ ગઇકાલે કડીમાં પશુએ પૂર્વ ડે.સીએમ નિતિન પટેલને અડફેટે લીધા હતા.