ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી જૈશ-એ-મહોમદના ઝડપાયેલા શંકાસ્પડ આતંકવાદી નદીમે કબુલાત કરી છે કે, પાકિસ્તાનમાં બેઠેલા આકાએ નૂપુર શર્માની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. નદીમ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો.