¡Sorpréndeme!

અમેરિકાની એરસ્ટ્રાઈક, અફઘાનિસ્તાન પર રાજ કરનાર તાલિબાની કમાન્ડર ઠાર

2022-08-12 66 Dailymotion

15 ઓગસ્ટ 2021ના રોજ તાલીબાનોએ રાજધાની કાબુલ પર કબજો કર્યો હતો. અફઘાનિસ્તાન સરકારને હટાવી તાબીબાને પોતાનું રાજ શરૂ કર્યું હતું. જોકે અમેરિકાની એરસ્ટ્રાઈકમાં કાબુલ થયેલા હુમલામાં તાલીબાન માટે આત્મઘાતી હુમલાનો ગોડફાધર કહેવાતો અને તાલિબાની કમાન્ડર રહીમમુલ્લા હક્કાનીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. તો ‘સંદેશ વિશેષ ગૉડફાધર દફન’ કાર્યક્રમમાં જોઈએ આતંકવાદી હક્કાનીના અંતની દાસ્તાન...