દુર્ગાનું સૌથી કલ્યાણકારી સ્વરૂપ મા અંબાની કરો ઉપાસના
2022-08-12 262 Dailymotion
મા અંબા.. કહેવાય છે કે મા દુર્ગાનું સૌથી કલ્યાણકારી અને સૌથી સુંદર સ્વરુપ છે મા અંબા જેમની આરતી વંદના થકી જાતક સઘળા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. આવા કલ્યાણકારી મા અંબાની આરતી વંદના કરી તેમને રીઝવવાના આવો સાથે મળીને પ્રયત્ન કરીએ