¡Sorpréndeme!

આણંદ અકસ્માતમાં 6 લોકોના મોત, કોંગ્રેસ MLAના જમાઇ પર હિટ એન્ડ રનનો આરોપ

2022-08-12 1,789 Dailymotion

આણંદના સોજીત્રામાંથી હિટ એન્ડ રનનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયાર પર હિટ એન્ડ રનનો આરોપ લાગ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કાર, ઓટો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.