¡Sorpréndeme!

કલ્યાણકારી સાંઈ બાબાની આરતી

2022-08-11 5 Dailymotion

સબકા માલિક એક..આ સુત્રનો સંદેશ સમગ્ર વિશ્વને આપના સાંઇ બાબા અતિ કલ્યાણકારી છે..તેમને ભજવા માટે ભક્તોએ તેમની આરતી વંદના કરવીએ સૌથી ઉત્તમ ઉપાય છે..કહેવાય છે કે જેણે તેમની શ્રદ્ધા અને ભક્તિ ભાવ પુર્વક આરતી વંદના કરી તેનો બેડો પાર થઇ ગયો..ત્યારે આવો શિરડીમાં સ્થાપિત સાંઈબાબાની કરીએ આરતીવંદના