¡Sorpréndeme!

સુરતમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

2022-08-10 120 Dailymotion

સવારે 4:50 વાગે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થઈ હતી. આગ કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીજી બાજુ કાપોદ્રા, પુણા, ડુંભાલ, માનદરવાજા, ડિંડોલી, નવસારી બજાર અને કતારામ ફાયર સ્ટેશનની 13 ગાડી લશ્કરોની મોટી સાથે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.