બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, અંબાજીના બજારમાં પાણી ફરી વળ્યા
2022-08-09 435 Dailymotion
જિલ્લાના અંબાજી તેમજ દાંતા વિસ્તારમાં દિવસભરના વિરામબાદ મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદના કારણે અંબાજીના મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે.