¡Sorpréndeme!

અમદાવાદમાં વિદ્યાર્થીઓએ બનાવી 400 ફૂટ લાંબી રાખડી

2022-08-09 209 Dailymotion

અમદાવાદમાં વિદ્યાર્થીઓએ 400 ફૂટ લાંબી રાખડી બનાવી છે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર રાખડી બનાવવામાં આવી છે. તેમજ રાખડીમાં 75 સ્વતંત્રતા સેનાનીઓ ઝાંખી
જોવા મળી છે. તેમજ 35 વિદ્યાર્થીઓએ સાથે મળી રાખડી બનાવી છે.