¡Sorpréndeme!

ગજાનન ગણપતિનું સ્મરણ કરતા જ થાય કાર્ય પૂર્ણ

2022-08-09 168 Dailymotion

કોઇપણ શુભ કાર્યમાં પ્રથમ યાદ કરવામાં આવતા દેવ છે ગજાનન ગણપતિ...તેમના આશિષ થકી ભક્તો ભવ ભવના દુખો દુર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમની આભા અતિ આકર્ષક અને પ્રેરણાદાયી છે..અને તેમની આરતીવંદના જીવનની તમામ મુશ્કેલીઓ કરે છે દૂર...તો ચાલો આજે મંગળવારે કરીએ મંગળકારી ફળની પ્રાપ્તિ...આરતીવંદનાની સાથે