¡Sorpréndeme!

ખતરનાક થઈ રહ્યું છે મોબાઈલનું વળગણ, અમદાવાદમાં આવ્યો વિચિત્ર દર્દી

2022-08-06 2,070 Dailymotion

અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં એક વિચિત્ર દર્દી દાખલ થયો છે. જો તેના હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવે, તો તે

લોકોને મારવા દોડે છે. અગાઉ મોબાઈલ લઈ લેતા તેણે પોતાની માતા અને ભાઈને પણ ફટકાર્યા હતા.