દ્વારકા ખાતે વારોતરિયા પરિવાર દ્વારા ચાલી રહેલ શિવપુરાણ કથામાં ભકિતમય માહોલમાં જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ. ભજન મંડળી સાથે બેસી ધુનમાં તાલ પુરાવતા જોવા મળ્યા સાંસદ પૂનમ માડમ.