¡Sorpréndeme!

શનિવારે કષ્ટભંજન હનુમાનજીની કરો આરતી વંદના

2022-08-06 106 Dailymotion

તમામ દેવદેવતાઓમાં કષ્ટભંજન હનુમાનજી અવર્ણનિય સ્થાન ધરાવે છે.. હનુમાનજી નામ સ્મરણ માત્રથી જ ધર્મ , અર્થ , કામ અને મોક્ષની થાય છે પ્રાપ્તિ...કહેવાય છે કે જો શનિવારનાં દિવસે પવનપુત્રનું નામ જપવામાં આવે તો આપણા શરીરમાં એક અદભૂત શક્તિનો થાય છે સંચાર. તો આવો ત્યારે આજની યાત્રાનો આરંભ કરીએ હનુમાનજીની આરતીનાં દર્શનની સાથે..