¡Sorpréndeme!

રાજકોટના બામણબોરમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી

2022-08-05 586 Dailymotion

રાજકોટના બામણબોરમાં દારૂની ભઠ્ઠી જોવા મળી છે. જેમાં સ્થાનિક લોકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમાં રાજકોટ અમદાવાદ હાઇવે બામાણબોર નજીક દેશી દારૂની

મહેફિલ અને ભઠ્ઠી મળી આવી છે. તેમાં સ્થાનિક લોકોએ દેશી દારૂની ભઠ્ઠીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમજ દેશીની ભઠ્ઠીમાંથી દારૂની કોથળીની મોજ માણતા

2 નશાખોર પણ કેમેરામાં કેદ થયા છે.