¡Sorpréndeme!

અમદાવાદના નિકોલમાં લૂંટની ઘટના સામે આવી

2022-08-05 745 Dailymotion

અમદાવાદના નિકોલમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મહિલાના હાથમાંથી મોબાઈલની લૂંટ કરવામાં આવી છે. તેમાં ચિલઝડપના દ્રશ્યો સામે આવ્યા છે. તે જોતા લાગે છે કે
નિકોલ વિસ્તારમાં લૂંટારાઓ બેફામ બન્યા છે. તેમાં મહિલાના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરવામાં આવી છે. જેમાં નિકોલ સૃષ્ટિ લેવિસ પાસેથી પસાર થતી મહિલાના હાથમાંથી

મોબાઇલની ચિલઝડપ કરી બાઇક ઉપર આવેલા લૂંટારાઓ ફરાર થયા છે.