¡Sorpréndeme!

રુદ્રાક્ષની ઉત્પત્તિ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ

2022-08-03 790 Dailymotion

રુદ્ર એટલે સ્વયં શિવ અને અક્ષ એટલે આંસુ. એક માન્યતા એવી છે કે ત્રિપુરાસુર રાક્ષસ જગતને ખૂબ ત્રાસ આપતો હતો જેથી તેના ત્રાસથી ત્રસ્ત થઈને લોકો ભગવાન શિવની શરણમાં ગયા અને તે સમયે હજારો વર્ષોની સમાધિમાંથી ભગવાન શિવે આંખ ખોલી અને તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યા અને તેમાંથી કેટલાક અશ્રુ મનુષ્યલોકમાં પડ્યા અને તેમાંથી એક વૃક્ષની ઉત્તપતિ થઈ એ ઝાડને રુદ્રાક્ષ કહેવાયુ, લોકોએ તેને ભગવાનના આશીર્વાદ સ્વરૂપે સ્વીકારી લીધું. રુદ્રાક્ષ એક થી એકવીસમુખી સુધીના હોય છે અને દરેકના વિશિષ્ટ ગુણો છે.