5 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક
2022-08-03 468 Dailymotion
અરવલ્લી જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે. આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ, મોડાસા, માલપુર, શામળાજી, ભીલોડા અને ધનસુરામાં વરસાદ ખાબક્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટમાંથી છૂટકારો મળ્યો છે.